SWASTIKADHAARAA - સ્વસ્તિક્ધારા- હેમંતકુમાર ગજાનન પાધ્યા.
ARATIS, BHAJANS, GEETS,DHUNS AND SHLOKS DEDICATED TO SACRED SYMBOL OF SWASTIKA WRITTEN BY HEMANTKUMAR GAJANAN PADHYA. SWASTIKADHAARAA - સ્વસ્તિક્ધારા- હેમંતકુમાર ગજાનન પાધ્યા.
ARATIS, BHAJANS, GEETS,DHUNS AND SHLOKS DEDICATED TO SACRED SYMBOL OF SWASTIKA WRITTEN BY HEMANTKUMAR GAJANAN PADHYA. SWASTIKADHAARAA - સ્વસ્તિક્ધારા- હેમંતકુમાર ગજાનન પાધ્યા.
You also want an ePaper? Increase the reach of your titles
YUMPU automatically turns print PDFs into web optimized ePapers that Google loves.
આવજો આવજો આવજો રે…..

આવજો આવજો આવજો રે સ્વસ્સ્તક, અમારે આંગણીયે ભિે પધારજો.

આવજો આવજો આવજો રે સ્વસ્સ્તક, અમારાાં માંદીરમાાં તમે પધારજો.

આવજો આવજો આવજો રે સ્વસ્સ્તક, સ વ શ ભ માંગિ કરવાને આવજો.

આવજો આવજો આવજો રે સ્વસ્સ્તક, સ વ પાવન પતવત્ર કરવાને આવજો.

હે.. સાથે િર્ક્ષ્મીજીને તેડી તમે િાવજો રે, હે કરવાાં સ વ શ ભિાભ તમે આવજો રે

હે સ્વસ્સ્તક અમારાાં આંગણીયે ભિે પધારજો રે…

આવજો આવજો આવજો રે સ્વસ્સ્તક…..

હે.. સાથે સરસ્વતીજીને તેડી િાવજો રે.., હે જ્ઞાન બ દ્ધદ કળા આપવાને આવજો રે.

હે સ્વસ્સ્તક અમારાાં આંગણીયે ભિે પધારજો રે…

આવજો આવજો આવજો રે સ્વસ્સ્તક…..

હે.. સાથે પ વતીજીને તેડી િાવજો રે.., હે સ્નેહ માયા મમતા આપવાને આવજો રે.

હે સ્વસ્સ્તક અમારાાં આંગણીયે ભિે પધારજો રે…

આવજો આવજો આવજો રે સ્વસ્સ્તક…..

હે.. સાથે ધનવાંતરીજીને તેડી િાવજો રે..,હે.. આરોગ્ય શતત અપવાાંને આવજો રે.

હે સ્વસ્સ્તક અમારાાં આંગણીયે ભિે પધારજો રે…

આવજો આવજો આવજો રે સ્વસ્સ્તક…..

હે.. સાથે હરદ્ધદ તસદ્ધદને તમે તેડી િાવજો રે.., હે ઉદાર કલ્યાણ કરવાાંને આવજો રે.

હે સ્વસ્સ્તક અમારાાં આંગણીયે ભિે પધારજો રે…

આવજો આવજો આવજો રે સ્વસ્સ્તક…..

હે.. સાથે ગાયત્રીજીને તેડી િાવજો રે.. હે શાાંતત શચ્ચ્ચદાનાંદને આપવાને આવજો રે..

હે સ્વસ્સ્તક અમારાાં આંગણીયે ભિે પધારજો રે…

આવજો આવજો આવજો રે સ્વસ્સ્તક…..

હે.. સાથે નવદ ગાવજીને તેડી િાવજો રે.., હે અમારી સ રક્ષા કરવાને આવજો રે..

હે સ્વસ્સ્તક અમારાાં આંગણીયે ભિે પધારજો રે…

આવજો આવજો આવજો રે સ્વસ્સ્તક…..