27.08.2017 Views

SWASTIKADHAARAA - સ્વસ્તિક્ધારા- હેમંતકુમાર ગજાનન પાધ્યા.

ARATIS, BHAJANS, GEETS,DHUNS AND SHLOKS DEDICATED TO SACRED SYMBOL OF SWASTIKA WRITTEN BY HEMANTKUMAR GAJANAN PADHYA. SWASTIKADHAARAA - સ્વસ્તિક્ધારા- હેમંતકુમાર ગજાનન પાધ્યા.

ARATIS, BHAJANS, GEETS,DHUNS AND SHLOKS DEDICATED TO SACRED SYMBOL OF SWASTIKA WRITTEN BY HEMANTKUMAR GAJANAN PADHYA. SWASTIKADHAARAA - સ્વસ્તિક્ધારા- હેમંતકુમાર ગજાનન પાધ્યા.

SHOW MORE
SHOW LESS

You also want an ePaper? Increase the reach of your titles

YUMPU automatically turns print PDFs into web optimized ePapers that Google loves.

પ્રસ્તાવના

પ્રથમ પ ૂજીત પરમેશ્વર શ્રી ગણેશનાાં સાક્ષાત સ્વરૂપમય પ્રતતક સ્વસ્સ્તક તવશ્વન ાં સ વ પ્રથમ પ્રચલિત માનતનય

અને આદરણીય પ્રતતક છે. આયવધમવન ાં આ અનોખ ાં, ચમકારી અને અદભ ૂત પ્રતતક તવશ્વનાાં અન્ય ધાતમિક

પ્રતતકોમાાં સવોત્તમ, સ વશ્રેષ્ઠ, સ વવ્યાતપ અને સ વમાન્ય પ્રતતક છે કારણકે હજારો વર્વથી સ્વસ્સ્તકને એક

પતવત્ર પાવન શ ભકારી, કલ્યાણકારી, માંગળકારી અને સૌભાગ્યનાાં પ્રતતક તરીકે માનવામાાં આવ્્ ાં છે. તવશ્વની

હર જાતી, ધમવ, સાંસ્કૃતત અને કળાકારીગીરીમાાં સ્વસ્સ્તક પ્રતતક કે લચન્હને અનાદી કાળથી મહત્વન ાં અને

આગવ ાં સ્થાન આપવામાાં આવ્્ ાં છે. સ્વસ્સ્તક જ એક એવ ાં પ્રતતક છે જેનો ઉપયોગ તવશ્વનાાં દરેક ધમોએ

પોતાનાાં ધમવ સ્થાનોમાાં તેમજ અન્ય કળાકારીગીરી અને તશલ્પકળામાાં તવતવધ રીતે એક શ ભ પ્રતતક તરીકે

ઉપયોગ કરવામાાં આવ્યો છે. સ્વસ્સ્તક આકાર સત્ય શીવ અને સ ાંદરતાન ાં પસ વમમાન્ય પ્રતતક છે.

આવાાં સ વમાન્ય, સ વવ્યાતપ અને સ વપ્રેમી અને શ ભેચ્છક પ્રતતકન ાં દ ભાવગ્ય એ બન્્ ાં કે બીજાાં તવશ્વ્ દ

દરતમયાન જમવનીનાાં એડોલ્ફ હહટિર અને તેનાાં રાજકીય પક્ષ ‘નાઝી પાટી’ એ સ્વસ્સ્તક પ્રતતકનો દ રોપયોગ

કયો અને તનદોર્ િોકો પર આચરેિ અમાનવીય અત્યાચારોને અને નરસાંહાર કાાંડને િઈને પતિમનાાં દેશોમાાં

હજારો વર્ોથી શ ભ, િાભ અને સદભાગ્યનાાં પ્રતતક તરીકે તવશ્વમાન્યતા પામેિ સ્વસ્સ્તક પ્રતતક તરફ એક

સ યોજીત ધૃણા ફેિાવવાન ાં રાજનૈતતક શડયાંત્ર રચવામાાં આવ્્ ાં અને બીજાાં તવશ્વ્ દમાાં થયેિ ઘોર હત્યાકાાંડ

માટે તનદોર્ પ્રતતક સ્વસ્સ્તકને પણ પતિમનાાં જડ રાજનેતાઓએ દોતર્ત ઠેરવ્યો અને સ્વતતકનાાં પ્રત્યે ધૃણા

અને તતરસ્કાર ફેિાવવાન ાં અલભયાન ચિાવી એ કરોડોનાાં માનીતા અને ચાહીતા સ્વસ્સ્તક પ્રતતકને હત્યા,

આતાંક અને ધાતકી, અમાનવીય અને ભયાનક પ્રતતક તરીકે આિેખ્ ાં. પતિમનાાં દેશોએ તેમની ભાવી પેઢીને

સ યોજીત રીતે અભ્યાસક્રમમાાં સ્વસ્સ્તક પ્રતતકનાાં પૌરાલણક કાળથી ચાલ્યાાં આવતાાં આદરણીય, પ ૂજનીય અને

ગૌરવશાળી સ્થાન અને મોભ્ભાનાાં ઈતતહાસને છુપાવીને સ્વસ્સ્તક પ્રતતક પ્રત્યે અનૈતતક અને અયોગ્ય અભ્યાન

ચિાવ્્ ાં. આજે પણ એ મ ૂર્વતા ભરેિ અલભયાન સક્રીય છે. એડોલ્ફ હહટિર અને તેનાાં રાજકીય પક્ષ ‘નાઝી

પાટી’ એ આચરેિ નરસાંહાર માટે સ્વસ્સ્તક પ્રતતકનો શો દોર્ ? શ ાં કોઈ મ ૂર્વ વ્યસ્તત છરીનો ઉપયોગ કોઈન ાં

ખ ૂન કરવાાં કરે તો તેમાાં છરીનો શ ાં દોર્ ? સ્વસ્સ્તક તો એક સત્ય શીવ અને સ ાંદરતાન ાં પ્રતતક છે અને તેની

પ્રતતભા અને ગ ણોમાાં કોઈ તફાવત પડતો નથી. આપણાાં પ ૂજનીય સ્વસ્સ્તક પ્રત્યે પતિમનાાં િોકો દ્વારાાં

ફેિાવવામાાં આવેિ ધૃણા અને ભ્રમને દૂર કરવાનો દરેક આયવનો ધમવ બની રહે છે. સ્વસ્સ્તક પ્રતતકનાાં

આત્મસન્માનન ાં રક્ષણ અને જતન તેમજ તેનો સક્ષાત્કાર દરેક આયવ અથવા હહિંદ વ્યસ્તતની ફરજ બને છે.

સ્વસ્સ્તક પ્રતતકનાાં માનવસમાજમાાં ગૌરવશાળી અને આધ્યાત્ત્મક સ્વરૂપનાાં ગ ણગાનનાાં ભજન, આરતી ગરબા

Hooray! Your file is uploaded and ready to be published.

Saved successfully!

Ooh no, something went wrong!