11.01.2015 Views

- - к ш Ú кÚ к - Revenue Department

- - к ш Ú кÚ к - Revenue Department

- - к ш Ú кÚ к - Revenue Department

SHOW MORE
SHOW LESS

Create successful ePaper yourself

Turn your PDF publications into a flip-book with our unique Google optimized e-Paper software.

- - кaш к к

• к:

નીચે જણાવેલ હુઓ િસધ કરવા તથા થી શ તેટું નજદક તાુકા કાએ કાયમ અમલી

કરવા માટ કાયમ કાયરત કરાયો છે.

૧. નાગરક/ ખાતેદારને ૂર પડાતી સેવાઓ વ-િનભર બનાવવી. સેવાઓની ુણવામાં દખીતો

ુધારો લાવવો

૨. હરાનગિત/ સંતાપ-રહત સેવાઓ ઝડપી કરવી. સિવસ ડલીવર સમયમાં ઘટાડો કરવો

૩. લેડ રકડને કુટર િનયંિત, સલામત, ુરત અને ચેડા-ુત કરવા યવથા ઉભી કરવી

વુ નાગરક કી સેવાઓ આવર લેવા મંચ ઉપથત કરવો

• a ш અ

ૂલાઈ ૨૦૦૩માં કલેટરીઓની કોફરસમાં ોટનો ઝડપભેર અમલ કરવા ડટા એ, વેરફકશન

તથા ડટા-ઓનલાઈનની કામગીર ંબેશ ુપે હાથ ધર છ માસના ગાળામાં રાયના ૯૮ લાખ ૭/૧૨

ના રકડ અને ૫૬ લાખ ટલા ૮-અ ખાતા, મળ ુલ ૧.૫૪ કરોડ લેડ રકડ કુટરાઇઝડ કર તા.૨૬-

૦૧-૨૦૦૪ના રોજ સઘળા ૨૨૫ તાુકાને ઓનલાઈન કરવામાં આયા.

• к - к

નકલ ફના અમલ ૂવ કુટરમાં અગાઉ દાખલ થયેલ લેડ રકડને શ તેટલો િત રહત કરવા

તથા જોગ િવસનીયતા કળવવા ૧.૫૪ કરોડ ૭/૧૨, ૮અના રકડની ીટગની િવશાળ કામગીર

૨ માસમાં ૂણ કરવામાં આવી અને ખાતેદારોને ૭/૧૨ અને ૮-અ ની િવના ૂય નકલું િવતરણ મે

થી ુલાઈ ૨૦૦૪ દરયાન કરવામાં આું.

• к a

ખાતેદારોને કુટરાઈઝડ વવથાની વુ ને વુ ણકાર થાય તથા િવના ુય નકલમાં જણાયેલ

િતના ુધારા ુચવાય તે માટ દરક ગામે પોટર લગાવાયા. થાિનક કાએ ચેનલ, સમાચાર પો,

તથા લા સંકલન સિમિતમાં બહોળ િસધ/ પરામશ કરવામાં આયા. ારા ૂચવાયેલ ુધારા

તથા રકડમાં સંભિવત િત સંદભ તંું ઘાન દોરવામાં આવે તેનો વરત િનકાલ કરાયો.

• кa к અ

તા.૧૫-૦૮-૨૦૦૪થી ફત કુટરાઈઝડ નકલ જ માય ગણવા અને રકડની હત-લખત નકલ

યવથા થંભાવી દવા ૂકમો કરવામાં આયા.

ભારત સરકારની સહાય ફત તાુકા કચેરએથી આ યવથા કાયરત કરવા માટ જ ઉપલધ થતી

હોઈને ઈ-ધરા ક તાુકા કચેરએ કાયરત કરવામાં આયા છે.

• к

ભારત સરકારના કાયમને વ-િનભર બનાવવાના હુને બર લાવવા મે-૨૦૦૪માં |.૧૫/- નકલ ફું

ધોરણ ઠરાવવામાં આું. ૩૦-૦૮-૨૦૦૫થી નકલની ફ ઘટાડને |.૫/- કરવામાં આવી છે.

• х

કુટરાઈઝડ નકલ ગામેથી ઉપલધ થાય, ખાતેદારને તાુક ન આવું પડ તેવી અુક રૂઆતો

સંદભ સરકારીએ કુટરાઈઝડ નકલનો ૧ વેચાણ સેટ ગામે તલાટને આપવા તા.૨૦-૧૨-૨૦૦૪ થી

ૂકમો કયા. ૧.૫ કરોડ ૭/૧૨, ૮અના ીટગની તથા અિધૃત અિધકાર ારા આ ૧.૫ કરોડ નકલ પર

સહ અને િસાની િવશાળ કામગીર ૧ માસમાં ૂણ કર તલાટ હતક ૧ વેચાણ સેટ ગામે રાખવા માટ

આપવામાં આયા.

ઓનલાઈન પધિતથી જમીન દફતરની કુટરાઈઝડ નકલ ગામેથી ાત થાય તે હુથી

RoR@village સિવસ, ઇ-ામ ખાતેથી શુ કરવામાં આવી છે. હાલ, રાજયમાં તમામ ૨૬ લાઓના

૨૨૫ તાુકાઓના તમામ ગામોમાં આ સેવા ઉપલધ છે. ઇ-ામ ખાતેથી તા.૧૩/૦૭/૨૦૧૨ ુધી

૧.૩૨ કરોડ ગા.ન.નં. ૭/૧૨, ૮અ તથા ૬ ની નકલું વેચાણ થયેલ છે, તથા |. ૬.૬૧ કરોડની નકલ

ફ પેટ સરકારીમાં આવક થઈ છે. આ અભગમના અયાસ માટ વડ બકની ટમે િવશેષ ુપે

ુજરાતના ગામડાઓની ુલાકાત લીધેલ છે.

• - к -

તા.૧૫-૦૮-૨૦૦૪ થી તા.૧૩-૦૭-૨૦૧૨ ુધી ઈ-ધરા ક ખાતેથી વેચાણ સબબ |.૯૦.૧૭ કરોડની

નકલ ફ પેટ સરકારીમાં આવક થઈ છે તથા ૧૭.૦૬ કરોડ ૭/૧, ૮-અ તથા ૬ ની નકલું વેચાણ

થયેલ છે. આમ, કુટરાઈઝડ યવથા ને વૃત થઈ હોવાું તથા યવથાને વ-િનભર કરવાનો

હુ િસધ થયો છે.

• к - кa

લેડ રકડ ને કુટર િનયંિત, સલામત, ુરત અને ચેડા-ુત કરવાના હુને િસધ કરવા, હકનધ

યાને કુટર િનયંિત કરવામાં આવી છે. તા. ૦૧-૦૪-૨૦૦૫થી કુટર િનયંિત હક-પક

યા અમલમાં ૂકાઇ છે.

• кa к .

૧. કુટર િનયંિત ફરફાર નધ યા તમામ તાુકાઓમાં શુ કર દવામાં આવેલ છે.

૨. ફરફાર અર ખાતેદાર ગામે તલાટને ક ઈ-ધરા ક પર સીધી આપી શક છે.

૩. અર સબબ, કુટર ીટડ પહચ ખાતેદારને આપવામાં આવે છે.

૪. ફરફાર અરમાં જણાવેલ િવગતોને, કુટર, ડટા સાથે થમ ચકાસે છે.

૫. ફરફાર નધ કુટર તૈયાર કર ીટ આપે છે.

૬. અિધૃત અિધકાર ુઠાની છાપ આપી ખાી કર એટલે ૧૩૫-ડ નોટસ કુટર કાઢ છે. કુટર

સંબંિધત ૭/૧૨ અને ૮અ ખાતાને જ કર છે. કાચી નધ દશાવેલ નકલ નીકળે છે. નવો ફરફાર

અમલી કર શકાતો નથી.

૭. નોટસ બજવણી, જવાબો તથા નધ િનકાલ ગામે કરવામાં આવે છે.

૮. નધ િનકાલ બાદ ફરફાર અર કાગળોની ફાઈલ ઈ-ધરા ક ખાતે લવાય છે.

૯. કુટરને નધ િનકાલની ૂચના આપતા, નધની ૭/૧૨માં સંભિવત અસરની કાચી ીટ મળે છે.

અિધૃત અિધકાર તેના પર સહ કર છે.

૧૦. સમ અિધકાર ુઠાની ીટ આપે પછ નધના િનણય ુજબ, કુટર વયં રતે, ડટા પર

યા હાથ ધર, ૭/૧૨, ૮ અને અતન કરછે.

૧૧. અતન ૭/૧૨, ૮અ, ૬ની ીટ કુટર આપે છે. ગામ રકડ માટની કોપી કાઢ તલાટને

આપવામાં આવે છે.

૧૨. ામકાની કાયવાહઓ વીક, પેઢનાું, પંચનાું, જવાબ તથા નધ માણત કરવી િવ.

ાયકાએ જ થાય છે. અને નધ પરના િનણયનો ૂકમ કુટરમાં દાખલ કરવામાં આવે છે

આવી રતે, ગામે હંમેશા અતન ૭/૧૨, ૮અ ઉપલધ હોય છે.

આમ, સમ યા કુટર સંચાલત બને છે. ફરફાર નધની તમામ યા કુટર િનયંિત છે.

• х к , , ш

ખાતેદારોના રકડની સલામતી અને પારદિશતા માટ ક અરના પાસવડની આમ પધિત ઉપરાંત

બાયોમેક ડવાઈસ પધિત દાખલ કરાઇ છે.

સાતય ૂણ, સરળ કામગીર અને ુગમ સંચાલન માટ ઈ-ધરા કો ખાતે અલાયદા ટાફની ફાળવણી

કરવામાં આવી છે. કમચારગણને જુર તાલીમ આપવામાં આપવામાં આવે છે. ઈ-ધરા મેુઅલું

િનમાણ કરવામાં આું છે અને લા તંો ારા તેનો અમલ કરાવાઇ રો છે.

• к к a -

• એિશયાના સૌથી િવશાળ યાપ ધરાવતા ુજરાત ટટ વાઇડ એરયા નેટવક (GSWAN) પર ઇ-ધરાને

ઉપલધ કરાવાું છે.

• સચવાલયથી તાુકા કા ુધીની GSWAN થી જોડાયેલ, તમામ સરકાર કચેરઓમાં, GSWAN

નેટવક મારફતે કુટર ારા ઓનલાઇન લેડ રકડ ઇફરમેશન સીટમ મારફત િવિવધ માહતી

ઉપલધ થાય છે. રાયની કોઇપણ કચેરને કોઇપણ લાની, સરવે નંબર વાર, ગામવાર,

તાુકાવાર જમીનોની િવિવધ કારની માહતી ઉપલધ થાય છે. આ સેવાથી સરકાર દિનક વહવટ

ઝડપી બને છે.

• ેઠ સિવસ ડલીવર માટ ઇ-ધરાને િવ િસધ માઈોસોફટ-૨૦૦૬ એવોડ મળેલ છે.

• ેઠ ઈ-ગવનસ ોકટ અમલીકરણ માટ ઇ-ધરાને કુટર સોસાયટ ઓફ ઈડયા-૨૦૦૬નો બી

મનો નામાંકત એવોડ મળેલ છે.

Hooray! Your file is uploaded and ready to be published.

Saved successfully!

Ooh no, something went wrong!